મતદાર યાદી સુધારણા ૨૦૧૭ અંતર્ગત કાર્યક્રમ
મતદાર યાદીમાં નામ નોધાવો અને જાગૃત નાગરિક બનો.
તારીખ 15/09/2016 થી તા.14/10/2016 મતદાર યાદીમાં જેનું નામ નથી નામ સુધારવા કમી કરવા નો કાર્યક્રમ જાહેર થયો છે.જેમની ઉમર તા.01.01.2017 ના 18 વર્ષ પૂર્ણ થતાં હોય તે પોતાનું નામ નજીક ની પ્રાથમિક શાળા ના શિક્ષક પાસે ઉમર અને રહેઠાણ ના આધાર સાથે નોંધાવી શકશે.
વધુ માહીતી માટે 1950 નંબર પર ફોન કરવો.
No comments:
Post a Comment
123456880963q5900utefvnkkjvfh